ભોપાલની કેએમ દીક્ષાએ સાઉન્ડ રનિંગ ટ્રેક ફેસ્ટમાં 1500 મીટરનો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો.
- તેણીએ યુએસએના લોસ એન્જલસમાં Track Fest 2024 athletics meet માં મહિલાઓની 1500 મીટર દોડમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ હાંસલ કર્યો.
- તેણીએ 4 મિનિટ 04.78 સેકન્ડનો સમય લીધો અને ત્રીજા સ્થાને રહી.
- તેણીએ 2021માં હરમિલન બેન્સ દ્વારા બનાવેલો રેકોર્ડ તોડ્યો તેને 4 મિનિટ 05.39 સેકન્ડનો સમય લીધો હતો.
- પુરૂષોમાં ભારતના અવિનાશ સાબલે 5000 મીટરમાં બીજા સ્થાને રહ્યા હતા તેણે 13 મિનિટ 20.37 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી.
- આ ઇવેન્ટ વિશ્વ એથ્લેટિક્સ કોન્ટિનેંટલ ટૂર બ્રોન્ઝ લેવલની ઇવેન્ટ છે.
Category: Current Affairs Detailed in Gujarati