ભારત સરકાર દ્વારા ‘તહેરીક-એ-હુર્રિયત, જમ્મુ અને કાશ્મીર (TeH)’ ગેરકાયદેસર સંગઠન તરીકે જાહેર કરાયું.

ભારત સરકાર દ્વારા ‘તહેરીક-એ-હુર્રિયત, જમ્મુ અને કાશ્મીર (TeH)’ ગેરકાયદેસર સંગઠન તરીકે જાહેર કરાયું.

Feature Image

  • ભારત સરકાર દ્વારા ‘ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA), 1967ની કલમ 3 (1) (‘Unlawful Association’ under Section 3(1) of the Unlawful Activities (Prevention) Act (UAPA) 1967) હેઠળ ‘ગેરકાનૂની સંગઠન ( ‘Unlawful Association’)’ જાહેર કર્યું હતું.
  • આ સંગઠન J&K ને ભારતથી અલગ કરવા અને ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે પ્રતિબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ છે
  • Tehreek-e-Hurriyat, Jammu and Kashmir (TeH) નો હેતુ જમ્મુ અને કાશ્મીરને ભારતથી અલગ કરવાનો અને ઇસ્લામિક શાસન સ્થાપિત કરવાનો છે.
  • આ સંગઠન જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદને પ્રોત્સાહન આપવા માટે આતંકવાદ અને ભારત વિરોધી પ્રચારમાં સામેલ છે, જે ભારતની સાર્વભૌમત્વ, સુરક્ષા અને અખંડિતતા માટે પ્રતિકૂળ છે.

Category: Current Affairs Detailed in Gujarati