ભારતીય નૌકાદળ બહૂપક્ષિય કવાયત “સી ડ્રેગન 24” મા હાજરી આપશે.

ભારતીય નૌકાદળ બહૂપક્ષિય કવાયત “સી ડ્રેગન 24” મા હાજરી આપશે.

Feature Image

  • આ કવાયત અમેરિકાના ગુઆમ ખાતે 9 જાન્યુઆરીથી આયોજિત કરવામાં આવી.
  • આ કવાયતની ચોથી આવૃત્તિ અમેરિકી નૌકાદળની આગેવાની હેઠળ આયોજિત કરવામાં આવી છે.
  • કવાયત “સી ડ્રેગન 24” યુએસ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા, જાપાન અને ભારતની નૌકાદળ વચ્ચે આયોજિત કરવામાં આવે છે.
  • આ કવાયતનો ઉદ્દેશ્ય જમીન અને હવામાં વ્યાવસાયિક ક્રિયાપ્રતિક્રિયાઓ દ્વારા સંકલન અને સંચારને સુધારવાનો છે.

Category: Current Affairs Detailed in Gujarati