બીટ્રિસ ચેબેટે બાર્સેલોના ઇવેન્ટમાં 5 કિમીનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો.

બીટ્રિસ ચેબેટે બાર્સેલોના ઇવેન્ટમાં 5 કિમીનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો.

Feature Image

  • કેન્યાની બીટ્રિસ ચેબેટે આ રેકોર્ડ બાર્સેલોનામાં કર્સા ડેલ્સ નાસોસ ખાતે મહિલાઓની 5km મેરેથોનમાં 14:13ના સમય સાથે વર્લ્ડ રેકોર્ડ તોડયો.
  • અગાઉ તેણીએ એથ્લેટિક્સમાં 2018ની વર્લ્ડ અંડર-20 ચેમ્પિયનશિપમાં 5 કિમી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને જુનિયર એથ્લેટ તરીકે આંતરરાષ્ટ્રીય ઓળખ મેળવી હતી.
  • ત્યારબાદ તેણીએ 2019 વર્લ્ડ ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશીપમાં જુનિયર મહિલા ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
  • 2022માં યુજેન વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 5 કિમીમાં સિલ્વર, ડાયમંડ લીગમાં સમાન ઇવેન્ટમાં ગોલ્ડ, 2022 આફ્રિકન ચૅમ્પિયનશિપમાં અને બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં વિજયનો સમાવેશ થાય છે.

Category: Current Affairs Detailed in Gujarati