બિચોમ અરુણાચલ પ્રદેશનો 27મો જિલ્લો બન્યો.

બિચોમ અરુણાચલ પ્રદેશનો 27મો જિલ્લો બન્યો.

Feature Image

  • આ જિલ્લો પશ્ચિમ અને પૂર્વ કામેંગ જિલ્લાના વિભાજનથી અસ્તિત્વમાં  આવ્યો.
  • મુખ્ય પ્રધાન પેમા ખાંડુ દ્વારા આ જિલ્લાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ અને નાપાંગફૂંગ ખાતે તેના મુખ્યાલયનો શિલાન્યાસ કરવામાં આવ્યો.
  • આ જિલ્લો બનાવવાની માંગ 1984થી થઈ રહી હતી.
  • આ વર્ષે ફેબ્રુઆરીમાં, વિધાનસભા દ્વારા  બિકોમ અને કી પનાયોર જિલ્લા બનાવવા માટે અરુણાચલ પ્રદેશ (જિલ્લા પુનર્ગઠન) (સુધારા) બિલ, 2024 પસાર કરવામાં આવ્યું હતું.
  • પશ્ચિમ કામેંગના 27 ગામો અને પૂર્વ કામેંગના 28 ગામોને નવા બિકોમ જિલ્લાનો ભાગ બનાવવામાં આવ્યા છે.

Category: Current Affairs Detailed in Gujarati