ફ્રાન્સમાં બંધારણમાં ગર્ભપાત અધિકારો ઉમેરવા માટેનું બિલ પસાર કરવામાં આવ્યું.

ફ્રાન્સમાં બંધારણમાં ગર્ભપાત અધિકારો ઉમેરવા માટેનું બિલ પસાર કરવામાં આવ્યું.

Feature Image

  • આ સાથે ફ્રાન્સ બંધારણમાં ગર્ભપાતના અધિકારને એન્કર કરનાર પ્રથમ દેશ બન્યો.
  • ફ્રેન્ચ સંસદના વિશેષ સંયુક્ત સત્રમાં આ બંધારણીય સુધારાની તરફેણમાં  780 અને વિરોધમાં માત્ર 72 મત પડ્યા હતા.
  • આ સાથે  ફ્રેન્ચ બંધારણની કલમ 34માં ગર્ભપાત પસંદ કરવાની મહિલાઓની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવામાં આવી.
  • ફ્રાન્સની રાજધાની પેરિસ, ફ્રાન્સના પ્રમુખ એમેન્યુઅલ મેક્રોન, ફ્વડા પ્રધાન ગેબ્રિયલ અટલ અને ફ્રાન્સ સત્તાવાર ભાષા ફ્રેન્ચ છે.

Category: Current Affairs Detailed in Gujarati