પ્રખ્યાત મલયાલમ સંગીત નિર્દેશક કે.જે જોયનું 77 વર્ષની વયે નિધન.

પ્રખ્યાત મલયાલમ સંગીત નિર્દેશક કે.જે જોયનું 77 વર્ષની વયે નિધન.

Feature Image

  • તેઓ મલયાલમ સંગીતની દુનિયામાં પ્રથમ ‘ટેકનો મ્યુઝિશિયન’ તરીકે જાણીતા હતા.
  • તેમણે 1970ના દાયકામાં કીબોર્ડ જેવા સંગીતનાં સાધનોનો ઉપયોગ કર્યો હતો.
  • તેમનો જન્મ વર્ષ 1946માં કેરળના ત્રિસુર જિલ્લાના નેલ્લીકુન્નુમાં થયો હતો.
  • તેઓએ ફિલ્મ ઉદ્યોગમાં તેમની દાયકાઓ લાંબી કારકિર્દી દરમિયાન બેસોથી વધુ ફિલ્મો માટે સંગીત આપ્યું હતું.
  • આ સિવાય તેઓએ 500 થી વધુ ફિલ્મોમાં વિવિધ સંગીત નિર્દેશકો માટે સહાયક તરીકે પણ કામ કર્યું હતું.

Category: Current Affairs Detailed in Gujarati