ન્યુઝીલેન્ડમાં તમાકુ વિરોધી કાયદો રદ કરવામાં આવશે.

ન્યુઝીલેન્ડમાં તમાકુ વિરોધી કાયદો રદ કરવામાં આવશે.

Feature Image

  • ન્યુઝીલેન્ડ સરકાર દ્વારા જુલાઇમાં અમલીકરણ માટે સુનિશ્ચિત તમાકુ વિરોધી કાયદો રદ કરવામાં આવશે.
  • આ કાયદોનો ઉદ્દેશ્ય 1 જાન્યુઆરી, 2009 પછી જન્મેલા વ્યક્તિઓને તમાકુના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો, નિકોટિનનું પ્રમાણ ઘટાડવું અને તમાકુના છૂટક વિક્રેતાઓમાં 90% થી વધુ ઘટાડો કરવાનો છે.
  • વૈશ્વિક સ્તરે તમાકુ વિરોધી સૌથી કડક ગણાતો અને આવો પ્રતિબંધ લાદતો આ પ્રથમ કાયદો હતો જે જુલાઈથી અમલમાં આવવાનો હતો.
  • ઓક્ટોબરમાં ચૂંટાયેલી નવી ગઠબંધન સરકાર દ્વારા કાયદાને તાત્કાલિક રદ કરવાની જાહેરાત કરવામાં આવી.

Category: Current Affairs Detailed in Gujarati