નીરજ ચોપરાએ ફેડરેશન કપ 2024 એથ્લેટિક્સ મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો.
- તેણે પુરૂષોની ભાલા ફેંક સ્પર્ધામાં 82.27 મીટર સાથે ગોલ્ડ મેડલ જીત્યો.
- તેણે છેલ્લે માર્ચ 2021માં ફેડરેશન કપ દરમિયાન ભારતમાં ભાગ લીધો હતો, જ્યાં તેણે 87.80 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
- ગયા અઠવાડિયે દોહા ડાયમંડ લીગમાં 88.36 મીટરનો થ્રો સાથે બીજુ સ્થાન મેળવ્યું હતું.
- નીરજ સિવ્ય પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના સિલ્વર મેડલ વિજેતા ડીપી મનુએ 82.06 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો જ્યારે ઉત્તમ બાળાસાહેબ પાટીલે 78.39 મીટરના પ્રયાસ સાથે બ્રોન્ઝ મેળવ્યો હતો.
Category: Current Affairs Detailed in Gujarati