નીતિ આયોગ દ્વારા ગરીબી રેખાને લઈને રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો.
- આ રિપોર્ટ મુજબ ગરીબી રેખામાંથી બહાર આવવામાં ઉત્તર પ્રદેશ (5.94 કરોડ) પ્રથમ સ્થાને અને બિહાર (3.77 કરોડ) બીજા સ્થાને અને આ રિપોર્ટમાં મધ્યપ્રદેશ ત્રીજા સ્થાને છે.
- રાજસ્થાન 1.87 કરોડની વસ્તી સાથે ચોથા સ્થાને છે.
- રિપોર્ટ મુજબ દેશમાં 41.3% લોકો બેઘર છે. સ્વચ્છ ભારત અભિયાન છતાં 31% લોકો શૌચાલયથી વંચિત છે.
- આ રિપોર્ટ ઓક્સફોર્ડ પોલિસી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ (OPHI) અને યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP)ના ડેટાના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.
Category: Current Affairs Detailed in Gujarati