નંદિની ડેરી T20 વર્લ્ડ કપમાં સ્કોટલેન્ડ ટીમને સ્પોન્સર કરશે.
- સ્કોટલેન્ડ ક્રિકેટ ટીમ દ્વારા Karnataka Milk Federation’s (KMF) ના નંદિની લોગો વાળી તેની નવી ICC T20 વર્લ્ડ કપ જર્સીનું અનાવરણ કરવામાં આવ્યું.
- નંદિની લોગોમાં તેનું નામ અંગ્રેજી અને કન્નડ બંને ભાષામાં લખવામાં આવ્યું છે.
- નંદિની દ્વારા આગામી T20 વર્લ્ડ કપમાં સ્કોટલેન્ડ સિવાય આયર્લેન્ડની ટીમને પણ સ્પોનસર કરવામાં આવશે.
- સ્કોટલેન્ડની T20 વર્લ્ડ કપની મેચ 4 જૂને બાર્બાડોસમાં ઇંગ્લેન્ડ સામે ગ્રુપ Bના મુકાબલા સાથે શરૂ થશે, ત્યારબાદ નામીબિયા સામેની મેચ થશે.
Category: Current Affairs Detailed in Gujarati