દીપ્તિ જીવનજીએ T-20 ની 400 મીટર રેસમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

દીપ્તિ જીવનજીએ T-20 ની 400 મીટર રેસમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

Feature Image

  • World Para Athletics Championship માં ભારતની દીપ્તિ જીવનજીએ T-20 ની 400 મીટર રેસ 55.07 સેકન્ડ સાથે પૂરી કરી વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
  • ભારતીય પેરા એથ્લેટ દીપ્તિ જીવનજીનો જન્મ 27 સપ્ટેમ્બર 2003ના રોજ તેલંગાણામાં થયો હતો.
  • તેણીએ અમેરિકન એથ્લેટ બ્રેના ક્લાર્કનો 55.12 સેકન્ડનો રેકોર્ડ તોડ્યો હતો.
  • આ ઇવેન્ટમાં તુર્કીની આયસેલ ઓન્ડર 55.19 સેકન્ડ સાથે બીજા ક્રમે અને ઇક્વાડોરની લિજાનશેલા એંગ્યુલો 56.68 સેકન્ડના સમય સાથે ત્રીજા સ્થાને રહી હતી.
  • દીપ્તિ જીવનજીએ 2023માં એશિયન પેરા ગેમ્સમાં પણ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

Category: Current Affairs Detailed in Gujarati