ડેનમાર્કની ભૂતપૂર્વ રાણી માર્ગારેટના પુત્ર ફ્રેડરિક રાજા બનાવવામાં આવ્યા.

ડેનમાર્કની ભૂતપૂર્વ રાણી માર્ગારેટના પુત્ર ફ્રેડરિક રાજા બનાવવામાં આવ્યા.

Feature Image

  • ડેનમાર્કની રાણી માર્ગારેટ દ્વારા 52 વર્ષ બાદ રાજગાદીનો ત્યાગ કરવામાં આવ્યો.
  • ઉલ્લેખનીય છે કે ડેન્માર્કમાં રાણી માર્ગારેટ લગભગ 900 વર્ષોમાં સ્વેચ્છાએ ત્યાગ કરનાર પ્રથમ ડેનિશ રાણી/રાજા છે.
  • ડેનમાર્કની રાણી માર્ગ્રેથે II યુરોપમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર શાસક છે.
  • તેઓએ તેમના પિતા રાજા ફ્રેડરિક IXના મૃત્યુ બાદ 31 વર્ષની ઉંમરે ગાદી સંભાળી હતી.

Category: Current Affairs Detailed in Gujarati