ગેબ્રિયલ અટલ ફ્રાન્સના સૌથી યુવા અને પ્રથમ ગે વડાપ્રધાન બનશે.

ગેબ્રિયલ અટલ ફ્રાન્સના સૌથી યુવા અને પ્રથમ ગે વડાપ્રધાન બનશે.

Feature Image

  • વર્ષ 2017માં, તેઓ રાષ્ટ્રપતિ મેક્રોનની ટીમમાં સલાહકાર તરીકે જોડાયા હતા.
  • વર્ષ 2020 માં રાષ્ટ્રપતિ મેક્રોનના સત્તાવાર પ્રવક્તા બન્યા.
  • વર્ષ 2022માં તેઓની જાહેર કાર્યવાહી અને એકાઉન્ટ્સ પ્રધાન તરીકે નિમણૂક કરવામાં આવી.
  • જુલાઈ 2023માં, અટલે રાષ્ટ્રીય શિક્ષણ અને યુવા મંત્રી તરીકે નિયુક્ત થયા હતા.

Category: Current Affairs Detailed in Gujarati