ગૂગલ આર્ટસ એન્ડ કલ્ચર દ્વારા ‘Millets: Seeds of Change’ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું.
- મિલેટ્સના ઐતિહાસિક મહત્વ માટે Google આર્ટસ એન્ડ કલ્ચર દ્વારા ભારતના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના સહયોગથી, ‘Millets: Seeds of Change’ નામનું ડિજિટલ પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું.
- આ પ્રદર્શનમાં મિલેટ્સની પ્રાચીન મુખ્ય ખોરાકથી લઈને સમકાલીન સુપરફૂડ સુધીના તેમના ઉત્ક્રાંતિનું પ્રદર્શન બનાવવામાં આવ્યું છે.
- આ પ્રદશન iOS અને Android પ્લેટફોર્મ પર ઉપલબ્ધ Google Arts & Culture વેબસાઇટ અથવા એપ્લિકેશન પર ઉપલબ્ધ રહેશે.
Category: Current Affairs Detailed in Gujarati