ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદ ખાતે FABEXA 2024નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
- અમદાવાદમાં યોજાયેલ 9મા ટેક્સટાઈલ પ્રદર્શન FABEX 24 મે સુધી ચાલશે.
- FABEXAનું આયોજન મસ્કતી ટેક્સટાઈલ મહાજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું.
- આ પ્રદર્શનમાં 200 થી વધુ કંપનીઓ અને બ્રાન્ડ્સ દ્વારા l ભાગ લેવામાં આવશે અને તેમના શ્રેષ્ઠ ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવશે
- અહીં દેશભરમાંથી વિવિધ પ્રકારના કપડાના સ્ટોલ લગાવવામાં આવ્યા છે.
- અમદાવાદમાં FABEXA 2023નું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેણે રૂ. 2,500 કરોડનો બિઝનેસ કર્યો હતો.
- ઉલ્લેખનીય છે કે FABEXA એ ભારતનું સૌથી મોટું કાપડ પ્રદર્શન છે.
Category: Current Affairs Detailed in Gujarati