કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન દ્વારા કન્નુરમાં “ઈન્ડિયન લાઈબ્રેરી કોંગ્રેસ”નું આયોજન કરવામાં આવ્યું.
- આ આયોજન કલેક્ટર ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું.
- પીપલ્સ મિશન ફોર સોશિયલ ડેવલપમેન્ટ એન્ડ લાઇબ્રેરી કાઉન્સિલ દ્વારા કન્નુર યુનિવર્સિટીના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
- આ ઉપરાંત કન્નુર જિલ્લાને સમર્પિત 100 નવી લાઇબ્રેરીઓની જાહેરાત કરવામાં આવી.
Category: Current Affairs Detailed in Gujarati