ઓસ્ટ્રેલિયાની સ્વિમર ટિટમસે સ્વિમિંગમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

ઓસ્ટ્રેલિયાની સ્વિમર ટિટમસે સ્વિમિંગમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

  • ઓસ્ટ્રેલિયન ઓલિમ્પિક ટ્રાયલ્સ ખાતે, સ્વિમર એરિયાન એલિઝાબેથ ટિટમસે મહિલાઓની 200 મીટર ફ્રી સ્ટાઇલમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
  • ટિટમસે સ્વિમિંગ રેસ 1 મિનિટ 52.23 સેકન્ડમાં પૂરી કરીને ગોલ્ડ જીત્યો.
  • ઓસ્ટ્રેલિયન સ્વિમર એરિયાન એલિઝાબેથ ટિટમસનો જન્મ સપ્ટેમ્બર 7, 2000ના રોજ થયો હતો.
  • તેણીએ ગયા વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પોતાના જ દેશની મોલી ઓ’કલાઘન દ્વારા બનાવેલ રેકોર્ડને તોડ્યો.
  • મોલીએ સ્વિમિંગ રેસ 1 મિનિટ 51.85 સેકન્ડમાં પૂરી કરી હતી.
  • તેણી મહિલાઓની 200 મીટર અને 400 મીટર ફ્રી સ્ટાઇલમાં ઓલિમ્પિક ગોલ્ડ ચેમ્પિયન છે.
  • તેણીએ લાંબા કોર્સ 400 મીટર ફ્રી સ્ટાઇલમાં 3:56.40 ના સમય સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

Category: Current Affairs Detailed in Gujarati