એલોન મસ્ક દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xનું ડોમેન નામ બદલીને x.com કરવામાં આવ્યું.

એલોન મસ્ક દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xનું ડોમેન નામ બદલીને x.com કરવામાં આવ્યું.

Feature Image

  • ઉલ્લેખનીય છે કે 24 જુલાઈ, 2023 ના રોજ ટ્વિટરનું નામ અને લોગો બદલીને X કરવામાં આવ્યો હતો પછી x.com ને twitter.com પર રીડાયરેક્ટ કરવામાં આવ્યું.
  • હવે મુખ્ય ડોમેનને x.com પર બદલવાની સાથે twitter.com ને તેના પર રીડાયરેક્ટ કરવામાં આવ્યું છે.

Category: Current Affairs Detailed in Gujarati