એમિલિયા રોમાગ્ના ગ્રાન્ડ પ્રિકસ 2024માં મેક્સ વર્સ્ટાપેનનો વિજય.
- રેડબુલ ટીમના મેક્સ વર્સ્ટાપેનએ સિઝનનું ત્રીજું ટાઇટલ જીત્યું.
- સાત વખતના ચેમ્પિયન લુઈસ હેમિલ્ટન અને તેના સાથી જ્યોર્જ રસેલ અનુક્રમે છઠ્ઠા અને સાતમા સ્થાને રહ્યા.
- લેન્ડો નોરિસે મેકલેરેન માટે બીજુ સ્થાન અને ચાર્લ્સ લેક્લેર્કે ફેરારી માટે ત્રીજું સ્થાન મેળવ્યું.
Category: Current Affairs Detailed in Gujarati