ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા યુવા ઉદ્યોગ સાહસિકો માટે ‘MYUVA સ્કીમ’ શરૂ કરવામાં આવી.

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા યુવા ઉદ્યોગ સાહસિકો માટે ‘MYUVA સ્કીમ’ શરૂ કરવામાં આવી.

Feature Image

  • આ પ્રોગ્રામ હેઠળ યુવાનોને રૂ. 5 લાખ સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં આવશે.
  • સરકાર આ પહેલ દ્વારા દર વર્ષે એક લાખ યુવા સાહસિકોને લોન આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
  • જેમણે સરકાર દ્વારા સહાયિત વિવિધ યોજનાઓમાં તાલીમ લીધી હોય અને શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેઓ આ લોનની પાત્રતા ધરાવશે.

Category: Current Affairs Detailed in Gujarati