આયર્લેન્ડ, નોર્વે અને સ્પેન દ્વારા પેલેસ્ટાઇનને એક દેશ તરીકે માન્યતા આપવામાં આવી.

આયર્લેન્ડ, નોર્વે અને સ્પેન દ્વારા પેલેસ્ટાઇનને એક દેશ તરીકે માન્યતા આપવામાં આવી.

Feature Image

  • આઇરિશ વડા પ્રધાન સિમોન હેરિસે પેલેસ્ટાઇનને એક દેશ તરીકે માન્યતા આપવાની જાહેરાત કરવામાં આવી.
  • ઉપરાંત નોર્વેની અને સ્પેને પણ પેલેસ્ટાઈનને સત્તાવાર માન્યતા આપવાની જાહેરાત કરી.
  • પેલેસ્ટાઈનને 28 મે સુધીમાં દેશ તરીકે માન્યતા આપવામાં આવશે.
  • ઈઝરાયેલે ત્રણેય દેશોના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.
  • પેલેસ્ટાઈનને વિશ્વના 140 થી વધુ દેશો દ્વારા માન્યતા આપવામાં આવી છે.
  • ઉલ્લેખનીય છે કે 7 ઓક્ટોબર, 2023ના રોજ, હમાસના હુમલાના જવાબમાં ઇઝરાયલે ગાઝા પટ્ટી પર ઘાતકી હુમલા કર્યા હતા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 35 હજારથી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે.

Category: Current Affairs Detailed in Gujarati