સાઉદી અરેબિયન ગ્રાન્ડ પ્રિકસમાં રેડબુલ ટીમના મેક્સ વર્સ્ટાપેનનો વિજય.
- રેડ બુલના મેક્સ વર્સ્ટાપેને 2024 ફોર્મ્યુલા વન સિઝનમાં સતત બીજી જીત મેળવી.
- પ્રથમ ત્રણ ક્રમે મેક્સ વર્સ્ટાપેન (રેડ બુલ), સર્જિયો પેરેઝ (રેડ બુલ), ચાર્લ્સ લેક્લેર્ક (ફેરારી) રહ્યા.
- તેને ગયા વર્ષની સફળતા સહિત સતત નવ રેસમાં જીત મેળવી.
- ઉપરાંત વર્સ્ટાપેને તેની કારકિર્દીનું 100મું પોડિયમ પણ હાંસલ કર્યું.
- ઉલ્લેખનીય છે કે આ રેસમાં ફેરારીની રુકી સેન્સેશન બ્રિટનના ઓલિવર બેરમેને, 18 વર્ષની વયે, ફેરારી પદાર્પણ કર્યું અને સાતમા ક્રમે રહ્યો.
- ટોચના ત્રણ સિવાય મેકલેરેન ટીમમાંથી ઓસ્કાર પિયાસ્ટ્રી ચોથા, એસ્ટોન માર્ટિન ટીમમાંથી ફર્નાન્ડો એલોન્સો પાંચમા અને મર્સિડીઝ ટીમ માંથી જ્યોર્જ રસેલ (મર્સિડીઝ) છઠ્ઠા ક્રમે રહ્યા.
Category: Current Affairs Detailed in Gujarati