સંજય કુમાર મિશ્રા GSTAT ના પ્રથમ અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા.

સંજય કુમાર મિશ્રા GSTAT ના પ્રથમ અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા.

Feature Image

  • કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા નિવૃત્ત ચીફ જસ્ટિસ સંજય કુમાર મિશ્રાને  Goods and Services Tax Appellate Tribunal (GSTAT) ના પ્રથમ અધ્યક્ષ તરીકે શપથ લેવડાવ્યા.
  • તેઓની પસંદગી ભારતના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી સમિતિ દ્વારા કરવામાં આવી હતી.
  • GSTAT એ Central Goods and Services Tax Act, 2007 હેઠળ સ્થપાયેલ એપેલેટ ઓથોરિટી છે.
  • તે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ GST કાયદા હેઠળ વિવિધ અપીલની સુનાવણી કરે છે.
  • તેમાં મુખ્ય બેન્ચ અને વિવિધ રાજ્ય બેન્ચનો સમાવેશ થાય છે.
  • GST કાઉન્સિલની મંજૂરી મુજબ સરકાર દ્વારા દિલ્હીમાં સ્થિત હેડ બેન્ચ અને દેશભરમાં વિવિધ સ્થળોએ સ્થિત 31 રાજ્ય બેન્ચને નિયુક્ત કરવામાં આવી હતી.
  • GSTAT ન્યાયિક સભ્યો માટે 63, ટેકનિકલ સભ્યો માટે 32 અરજીઓ મંગાવવામાં આવી છે.
  • GSTAT 1 જુલાઈ, 2024 થી દિલ્હીમાં હેડ બેંચથી કામ કરવાનું શરૂ કરશે.

Category: Current Affairs Detailed in Gujarati