વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ માટેની હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં ભારત 80માં ક્રમે રહ્યું.
- 194 સ્થળોએ વિઝા-ફ્રી અથવા વિઝા-ઓન-અરાઇવલ એક્સેસ ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, સિંગાપોર અને સ્પેન સંયુક્ત રીતે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ રેન્કિંગમાં ટોચ પર રહ્યા.
- દક્ષિણ કોરિયા, ફિનલેન્ડ અને સ્વીડન 193 સ્થળોની સરળ પહોંચ સાથે બીજા સ્થાને, 192 સ્થળોની ઍક્સેસ સાથે ઑસ્ટ્રિયા, ડેનમાર્ક, આયર્લેન્ડ અને નેધરલેન્ડ્સ ત્રીજા સ્થાને, 193 સ્થળોની પહોંચ સાથે ચોથા સ્થાને બેલ્જિયમ, લક્ઝમબર્ગ, નોર્વે, પોર્ટુગલ અને યુનાઇટેડ કિંગડમ ચોથા સ્થાને અને 190 સ્થળો સાથે ગ્રીસ, માલ્ટા અને સ્વિટ્ઝર્લેન્ડ પાંચમા સ્થાને રહ્યા.
Category: Current Affairs Detailed in Gujarati