વિદ્યા પિલ્લઈએ સ્નૂકર રેડ 6 ટાઇટલ જીત્યું.
- આ ટાઇટલ તેને કતારના દોહામાં IBSF 6-રેડ સ્નૂકર વર્લ્ડ ચેમ્પિયનશિપ ખાતે જીતી.
- તેણીએ ફાઇનલમાં સાથી ભારતીય અનુપમા રામચંદ્રનને 4-1થી પરાજય આપ્યો હતો.
Category: Current Affairs Detailed in Gujarati
Category: Current Affairs Detailed in Gujarati