વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરના વિવિધ રાજ્યોમાંથી દોડતી 10 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવવામાં આવી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરના વિવિધ રાજ્યોમાંથી દોડતી 10 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવવામાં આવી.

Feature Image

  • આ ટ્રેનોમાં અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ, સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ, મૈસુર-ડૉ એમજીઆર સેન્ટ્રલ (ચેન્નઈ), પટના-લખનૌ અને ન્યૂ જલપાઈગુડી-પટના રૂટ, પુરી-વિશાખાપટ્ટનમ, લખનૌ-દેહરાદૂન, કલાબુર્ગી-સર એમ વિશ્વેશ્વરાય ટર્મિનલ બેંગલુરુ, રાંચી-વારાણસી અને ખજુરાહો-દિલ્હી (નિઝામુદ્દીન) રૂટનો સમાવેશ થાય છે.
  • આ ઉપરાંત ચાર વંદે ભારત ટ્રેનના વિસ્તરણને પણ લીલી ઝંડી બતાવી હતી જેમાં અમદાવાદ-જામનગર અને અજમેર-દિલ્હી સરાય રોહિલ્લા વંદે,ગોરખપુર-લખનૌ અને તિરુવનંતપુરમ-કસરાગોડ વંદે ભારત મેંગલુરુ સુધીના વિસ્તરણનો સમાવેશ થાય છે.
  • આ ઉપરાંત પીએમએ રેલ્વે સ્ટેશનો પર 50 પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રો પણ દેશને સમર્પિત કર્યા.
  • આ જન ઔષધિ કેન્દ્રો લોકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત જેનરિક દવાઓ પૂરી પાડશે.
  • ઉપરાંત સાબરમતી આશ્રમ ખાતે પુનઃવિકાસિત કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ અને ગાંધી આશ્રમ મેમોરિયલના માસ્ટર પ્લાનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું.

Category: Current Affairs Detailed in Gujarati