રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી ડૉ. કમલા બેનીવાલનું 97 વર્ષની વયે નિધન.

રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી ડૉ. કમલા બેનીવાલનું 97 વર્ષની વયે નિધન.

Feature Image

  • તેઓ રાજસ્થાનના પ્રથમ મહિલા મંત્રી હતા.
  • તેઓ ગુજરાત, ત્રિપુરા અને મિઝોરમના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે.
  • તેઓએ વર્ષ 1954માં આમેર વિધાનસભા બેઠક પરથી પેટાચૂંટણી જીતીને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.
  • તે વિવિધ વિધાનસભા મતવિસ્તારોમાંથી 7 વખત ધારાસભ્ય બની ચૂક્યા છે.
  • વર્ષ 1954માં કમલા રાજસ્થાનના પ્રથમ મહિલા મંત્રી બન્યા હતા.
  • 12 જાન્યુઆરી, 1927 ના રોજ, ગોરીર, ઝુનઝુનુ જિલ્લા, રાજપુતાના એજન્સી, બ્રિટિશ ભારત ખાતે જન્મેલા તેઓએ 11 વર્ષની ઉંમરે કમલાએ ‘ભારત છોડો’ આંદોલનમાં ભાગ લીધો હતો.
  • ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ તેમને ‘તામ્રપત્ર’ સન્માનથી સન્માનિત કર્યા હતા.
  • તેઓ ઑક્ટોબર 2009માં ત્રિપુરાના ગવર્નર તરીકે નિમણૂક પામોમઉત્તરપૂર્વ ભારતમાં કોઈપણ રાજ્યની પ્રથમ મહિલા ગવર્નર બન્યા હતા.
  • નવેમ્બર 2009માં ગુજરાતના ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને તેઓ. ચાર વર્ષથી વધુ સમય કાર્યરત રહયા હતા.
  • જુલાઈ 2014 માં, તેણીને મિઝોરમના ગવર્નર પદ પર સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા .

Category: Current Affairs Detailed in Gujarati