❇️આંધ્ર પ્રદેશ ➖કાળિયાર
❇️અરુણાચલ પ્રદેશ ➖ગાયલ
❇️આસામ ➖એકસિંગી ગેંડો
❇️બિહાર ➖ભારતીય જંગલી બળદ
❇️છત્તીસગઢ➖ એશિયન જંગલી ભેંસ
❇️ગોવા ➖ભારતીય જંગલી બળદ
❇️ગુજરાત ➖સિંહ
❇️હરિયાણા ➖કાળિયાર
❇️હિમાચલ પ્રદેશ ➖કસ્તુરી હરણ
❇️જમ્મુ અને કાશ્મીર ➖ કાશ્મીરી હરણ
❇️ઝારખંડ ➖હાથી
❇️કર્ણાટક ➖હાથી
❇️કેરલા➖ હાથી
❇️લક્ષદ્વીપ ➖બટરફ્લાય માછલી
❇️મેઘાલય ➖ક્લાઉડેડ દીપડો
❇️મધ્ય પ્રદેશ ➖બારસીંગા
❇️મહારાષ્ટ્ર ➖શેકરુ