મેગ્નસ કાર્લસને ફરી એકવાર રેપિડ ચેસમાં પુરૂષોનું ટાઇટલ જીત્યું.
- આ સાથે રેકોર્ડ પાંચમી વખત વર્લ્ડ રેપિડ ચેસનો તાજ મેળવ્યો.
- રશિયાના વ્લાદિમીર ફેડોસીવ (9.5/13) અને ચીનના યુ યાંગી (9/13) અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા.
Category: Current Affairs Detailed in Gujarati