ભારત દ્વારા તેની પ્રથમ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-5નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું.

ભારત દ્વારા તેની પ્રથમ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-5નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું.

Feature Image

  • આ મિસાઈલ મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) ટેકનોલોજીથી સજ્જ છે.
  • અગ્નિ-5 મિસાઈલ 5000 કિલોમીટરથી વધુના અંતર સુધી પ્રહાર કરી શકે છે.
  • તેની શ્રેણીમાં સમગ્ર ચીન અને યુરોપ અને આફ્રિકાના કેટલાક ભાગોનો સમાવેશ થશે.
  • આ મિસાઈલ દોઢ ટન સુધીના પરમાણુ હથિયારો લઈ જવા માટે સક્ષમ છે.
  • તેની ઝડપ મેક 24 એટલે કે અવાજની ગતિ કરતા 24 ગણી વધારે છે.
  • અગ્નિ-5ની લોન્ચિંગ સિસ્ટમમાં કેનિસ્ટર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેના કારણે આ મિસાઈલ સરળતાથી ગમે ત્યાં લઈ જઈ શકાય છે.
  • ભારત સિવાય વિશ્વના માત્ર આઠ દેશો પાસે ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ (ICBM) છે જેમાં રશિયા, અમેરિકા, ચીન, ફ્રાન્સ, ઈઝરાયેલ, બ્રિટન, ચીન અને ઉત્તર કોરિયાનો સમાવેશ થાય છે.

Category: Current Affairs Detailed in Gujarati