ભારતીય નૌકાદળ દ્વારા Epaulettes (અધિકારીઓના ખભા બેજ)નો નવો લોગો બહાર પાડવામાં આવ્યો.

ભારતીય નૌકાદળ દ્વારા Epaulettes (અધિકારીઓના ખભા બેજ)નો નવો લોગો બહાર પાડવામાં આવ્યો.

Feature Image

  • આ લોગો એડમિરલ, વાઈસ એડમિરલ અને રીઅર એડમિરલ રેન્કના અધિકારીઓ માટે રહેશે જે શિવાજી મહારાજની શાહી મુદ્રાથી પ્રેરિત છે.
  • મરાઠા શાસકની શાહી મહોરને નવા Epaulettes માં લાવવી તે ગુલામીની માનસિકતા છોડી દેવાનું પ્રતીક છે.
  • આ લોગોને બ્રિટિશ રાજની Nelson Ring સામે બદલવામાં આવ્યું છે.
  • અષ્ટકોણ આઠ દિશાઓનું પ્રતીક છે. જે આર્મીની સર્વાંગી લાંબા ગાળાની દ્રષ્ટિને પ્રતિબિંબિત કરે છે.
  • તલવાર દેશની સત્તામાં અગ્રેસર બનવા અને વર્ચસ્વ દ્વારા યુદ્ધો જીતવા, પ્રતિસ્પર્ધીઓને હરાવવા અને દરેક પડકારનો સામનો કરવાના નેવીના ઉદ્દેશ્યને પ્રતિબિંબિત કરે છે.
  • ટેલિસ્કોપ દ્રષ્ટિ, દૂરદર્શિતા અને બદલાતી દુનિયામાં હવામાન પર નજર રાખવાનું પ્રતીક છે.

Category: Current Affairs Detailed in Gujarati