ભારતના ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરાએ નેશનલ એથ્લેટીક્સ ફેડરેશન કપમાં ગોલ્ડ મેડલ જીત્યો.
- આ સ્પર્ધામાં તેને 82.27 મીટર થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
- કર્ણાટકના ડીપી મનુએ 82.06 મીટર થ્રો સાથે સિલ્વર મેડલ અને મહારાષ્ટ્રના ઉત્તમ બાલાસાહેબ પાટીલે 78.39 થ્રો સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
Category: Current Affairs Detailed in Gujarati