બેંગ્લોરમાં ભારતનું સૌથી ઝડપી રાઉટર લોન્ચ કરવામાં આવ્યું.
- ભારતનું સૌથી ઝડપી અને સ્વદેશી રીતે ડિઝાઇન કરેલ IP/MPLS રાઉટર બેંગલુરુમાં લોન્ચ કરવામાં આવ્યું છે.
- નિવેટી સિસ્ટમ્સ દ્વારા બનાવવામાં આવેલ આ રાઉટર 2.4 ટેરાબાઈટ પ્રતિ સેકન્ડ (Tbps)ની ઝડપે ડેટા ટ્રાન્સફર કરવામાં સક્ષમ છે.
- સ્વદેશી રીતે વિકસિત IP/MPLS (મલ્ટિપ્રોટોકોલ લેબલ સ્વિચિંગ) રાઉટર્સનો ટૂંક સમયમાં દેશમાં હજારો સ્થળોએ ઉપયોગ કરવામાં આવશે અને તે મુખ્ય નિકાસ ઉત્પાદનોમાં સામેલ કરવામાં આવશે.
Category: Current Affairs Detailed in Gujarati