પનામાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં Jose Raul Mulino નો વિજય.
- જોસ રાઉલ મુલિનો પનામાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગણતરીના લગભગ 35% મતો સાથે જીત્યા.
- તેઓએ મિસ્ટર માર્ટિનેલીનું સ્થાન લીધું જેઓને મની લોન્ડરિંગના આરોપમાં 10 વર્ષની જેલની સજા થયેલ છે.
Category: Current Affairs Detailed in Gujarati