નીતિ આયોગ દ્વારા દ્વારા ‘રાજ્યો માટે નીતિ’ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું.

નીતિ આયોગ દ્વારા દ્વારા ‘રાજ્યો માટે નીતિ’ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું.

Feature Image

  • ‘રાજ્યો માટે નીતિ’ પ્લેટફોર્મ, ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) તરીકે સેવા આપશે.
  • આ પ્લેટફોર્મ દ્વારા 5,000 નીતિ દસ્તાવેજો, 900+ ડેટાસેટ્સ, 1,400 ડેટા પ્રોફાઇલ્સ અને 350 NITI પ્રકાશનોની ઍક્સેસ પ્રદાન કરવામાં આવશે જેમાં વિવિધ ક્ષેત્રો અને ક્રોસ-કટીંગ થીમ્સ આવરી લેવામાં આવે છે.
  • આ પ્લેટફોર્મ દ્વારા મલ્ટિ-સેક્ટરલ નોલેજ પ્રોડક્ટ્સ તરીકે લિંગ અને આબોહવા પરિવર્તનની થીમ્સ સાથે કૃષિ, શિક્ષણ, ઊર્જા, આરોગ્ય, આજીવિકા અને કૌશલ્ય, ઉત્પાદન, MSME, પ્રવાસન, શહેરી, જળ સંસાધનો અને WASH સહિત 10 ક્ષેત્રોને આવરી લેવામાં આવશે.

Category: Current Affairs Detailed in Gujarati