નામિબિયાના ક્રિકેટર જેન નિકોલ લોફ્ટી-ઈટનને સૌથી ઝડપી T20I સદી ફટકારી.
- તેણે નેપાળ સામેની ઇનિંગ્સમાં સૌથી ઝડપી T20 ઇન્ટરનેશનલ (T20I) સદી કરી રેકોર્ડ બનાવ્યો.
- આ રેકોર્ડ તેને ટ્રાઇ-નેશન સિરીઝની પ્રથમ T20I દરમિયાન બનાવ્યો.
- તેણે નેપાળના કુશલ મલ્લના અગાઉના રેકોર્ડ તોડી 33 બોલમાં સદી કરી.
- જનામિબિયા નિકોલ લોફ્ટી-ઇટોન સિવાય નેપાળના કુશલ મલ્લએ 34 બોલમાં, દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલર 35 બોલમાં, ભારતના રોહિત શર્મા 35 બોલમાં, સુદેશ વિક્રમસેકરા 35 બોલમાં સદી કરેલ છે.
- ICC ની સ્થાપના 15 જૂન 1909 અને હેડક્વાર્ટર દુબઈ, સંયુક્ત આરબ અમીરાત ખાતે છે.
- ICC CEO જ્યોફ એલાર્ડિસ અને ICC અધ્યક્ષ ગ્રેગ બાર્કલે છે.
Category: Current Affairs Detailed in Gujarati