“ધ મેન ઇન ધ આયર્ન લંગ” તરીકે ઓળખાતા પોલ એલેક્ઝાન્ડર 78 વર્ષની વયે નિધન.
- તેઓને બાળપણમાં પોલિયોનો ચેપ લાગવાથી ગરદનથી લકવાગ્રસ્ત હતા અને લોખંડના કુત્રિમ રીતે તૈયાર કરેલ ફેફસાંની જીવિત હતા.
- તેઓએ આવી પરિસ્થતિમાં પણnશિક્ષણ મેળવ્યું અને કાયદાની ડિગ્રી મેળવી હતી વધુમાં તેઓ લેખક અને કલાકાર પણ હતા.
- તેમના મોંમાં બ્રશ રાખીને તેમણે કેટલાય ચિત્રો દોર્યા તથા પુસ્તકો લખ્યા છે જેમાં ‘થ્રી મિનિટ્સ ફોર અ ડોગ, માય લાઈફ ઇનસાઇડ એન આયર્ન લંગનો સમાવેશ થાય છે.
- તેઓ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા “સૌથી લાંબા આયર્ન લંગ પેશન્ટ” તરીકે ઓળખવામાં આવે છે.
Category: Current Affairs Detailed in Gujarati