કેન્દ્રિય પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા પ્રસાર ભારતીનું નવું સંસ્કરણ “PB-SHABD” લોન્ચ કરવામાં આવ્યું.

કેન્દ્રિય પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા પ્રસાર ભારતીનું નવું સંસ્કરણ “PB-SHABD” લોન્ચ કરવામાં આવ્યું.

Feature Image

  • PB-SHABD, એક સમાચાર શેરિંગ સેવા, DD ન્યૂઝ અને આકાશવાણી ન્યૂઝની સુધારેલી વેબસાઈટ સાથે અને નેશનલ મીડિયા સેન્ટર, નવી દિલ્હી ખાતે અપડેટેડ ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ્લિકેશનનો સમન્વય છે.
  • જેમાં પ્રસાર ભારતીના વ્યાપક નેટવર્કમાંથી મેળવેલ વિડિયો, ઓડિયો, ટેક્સ્ટ, ફોટો અને અન્ય ફોર્મેટમાં દૈનિક સમાચાર ફીડ કરવામાં આવશે.
  • આ પોર્ટલ દ્વારા નાના અખબારો, ટીવી ચેનલો અને ડિજિટલ પોર્ટલને સહાયતા કરવામાં આવશે અને તે. વિવિધ પ્લેટફોર્મ્સ પર કસ્ટમાઇઝ્ડ વાર્તા કહેવાની સુવિધા આપવા માટે રચાયેલ છે.
  • PB-SHABD તમામ પ્રાદેશિક ભાષાઓને સપોર્ટ કરે છે.
  • તે પચાસ શ્રેણીઓમાં સમાચાર સામગ્રીનો સિંગલ પોઈન્ટ સ્ત્રોત બનશે.
  • તેની પ્રારંભિક ઓફર પ્રથમ વર્ષ માટે મફતની છે.

Category: Current Affairs Detailed in Gujarati