ઉત્તર પ્રદેશમાં ભારતનું પ્રથમ AI શહેર બનશે.

ઉત્તર પ્રદેશમાં ભારતનું પ્રથમ AI શહેર બનશે.

Feature Image

  • ભારતનું આ પ્રથમ Artificial Intelligence (AI) શહેર ઉત્તર પ્રદેશના લખનઉમાં બનનાર છે.
  • આ માટે ઉત્તર પ્રદેશ સરકાર નાદરગંજ ઔદ્યોગિક વિસ્તારમાં 40 એકર જમીન ઉપલબ્ધ કરાવશે.
  • આ માટે સરકાર વિવિધ સ્ટાર્ટ-અપ્સને આર્થિક મદદ પુરી પાડશે જેમાં વિવિધ કરમાંથી મુક્તિ સહિતના લાભોનો સમાવેશ થાય છે.

Category: Current Affairs Detailed in Gujarati