ઉત્તરાખંડના પૌડીમાં વાયુસેના દ્વારા શરૂ કરવામાં આવેલું ‘Bambi Bucket’ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું.

ઉત્તરાખંડના પૌડીમાં વાયુસેના દ્વારા શરૂ કરવામાં આવેલું ‘Bambi Bucket’ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું.

Feature Image

  • આ ઓપરેશન પૌરીના વનમાં લાગેલી આગને કાબૂમાં લેવા હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભારતીય વાયુસેનાના MI 17 હેલિકોપ્ટરની મદદથી ત્રણ દિવસથી લાગેલી આગને કાબૂમાં લેવામાં આવી હતી.
  • આ ત્રણ દિવસોમાં, MI 17 એ ડોભ શ્રીકોટ, બંગવાડી, અડવાણી અને ચુરકુંડીના જંગલની આગને બુઝાવી હતી.
  • અગાઉ નૈનીતાલના જંગલોમાં લાગેલી આગને બુઝાવવા માટે એરફોર્સના MI 17 હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી.
  • આ આગને બુઝાવવા માટે MI 17 માં હેલિકોપ્ટર અલકનંદા નદી પર બનેલા જીવીકે ડેમમાંથી પાણી ભરવામાં આવ્યું હતું.

Category: Current Affairs Detailed in Gujarati