ઈરાન દ્વારા રશિયાથી ‘Pars 1’ ઉપગ્રહને ભ્રમણકક્ષામાં લોન્ચ કરવામાં આવ્યો.

ઈરાન દ્વારા રશિયાથી ‘Pars 1’ ઉપગ્રહને ભ્રમણકક્ષામાં લોન્ચ કરવામાં આવ્યો.

Feature Image

  • આ ઉપગ્રહને રશિયા દ્વારા વોસ્ટોચની કોસ્મોડ્રોમથી સુવિધા આપવામાં આવી છે.
  • આ ઉપગ્રહનું નામ ‘Pars-I’ તેને  રશિયાના વોસ્ટોચની કોસ્મોડ્રોમ ખાતેથી લોન્ચ કરવામાં આવ્યો.
  • તેની ભ્રમણકક્ષાની ઊંચાઈ 310 માઈલ (500 કિમી) છે.
  • આ ઉપગ્રહનો ઉદ્દેશ્યરિમોટ સેન્સિંગ અને ઇમેજિંગ, ઈરાનની ટોપોગ્રાફી સ્કેન કરવાનો છે.
  • ઉલ્લેખનીય છે કે US દ્વારા ઈરાન પર પરમાણુ ગતિવિધિઓ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
  • ઈરાનની રાજધાની તેહરાન છે તેની સત્તાવાર ભાષા ફારસી અને ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી છે.

Category: Current Affairs Detailed in Gujarati